સાઉથની સુપરસ્ટાર ગર્લ ગણાતી હની રોઝે ન્યૂ લૂકથી કહેર વર્તાવ્યો છે



સ્લિવલેસ બ્લાઉઝ સાથે બ્લૂ સાડીમાં હનીનું ફોટોશૂટ ખુબ જ વાયરલ થઇ રહ્યું છે



હની રોઝે કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે



હની રોઝ એક એવી અભિનેત્રી છે જેણે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે



અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સ અને ફોટોશૂટ માટે પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે



વિનયન દ્વારા નિર્દેશિત 'બોય ફ્રેન્ડ'થી અભિનયની શરૂઆત કરનાર હની રોઝ હવે સ્ટાર બની ગઈ છે



હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો



અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે



અભિનેત્રીએ બ્લૂ સાડી પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં તેની તસવીરો શેર કરી છે



તમામ તસવીરો હની રોઝના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે