અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયરે ફરી એકવાર પોતાના લૂકથી ચાહકોના દિલમાં ખળભળાટ મચાવી દીધો છે



આ વખતે બેકલેસ બ્લાઉઝ સાથે સાડીમાં પ્રિયાએ હૉટનેસ-બૉલ્ડનેસ બતાવી છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે પ્રિયાએ કહેર વર્તાવ્યો છે



કાનામાં ઇયરિંગ, હેવી જ્વેલરી સાથે પ્રિયા પ્રકાશે લૂકને કેરી કર્યો છે



પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે



તસવીરોમાં પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગનો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી જોવા મળે છે



પ્રિયા પ્રકાશ વૉરિયરે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે



પ્રિયા પ્રકાશ વૉરિયર તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી



ઘણીવાર તેની ખૂની આંખોથી તે આવી ખાસ અભિવ્યક્તિઓ આપે છે



તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે