કાવ્યાનું ફ્રૉક સ્ટાઇલ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ સામે આવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાવ્યા મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં કાવ્યા આત્મવિશ્વાસ અને ગ્લેમરનું પ્રતિક છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોડીકોન ડ્રેસમાં તે ગ્લેમરસ લાગે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કાવ્યા થાપરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ