ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ આકાંક્ષા પુરીની ન્યૂ સ્ટાઇલ ફોટોગ્રાફી સામે આવી છે ભોજપુરી ગર્લ આકાંક્ષાનો આ તસવીરોમાં બેબી ડૉલ લૂક વાયરલ થયો છે પોનીટેલ, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને કેરી કર્યો છે કેમેરા સામે આકાંક્ષાએ એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે અભિનેત્રી હાલમાં તેની હોટ એન્ડ ક્યૂટ સિમ્પલ તસવીરોને કારણે ચર્ચામાં છે આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું તમામ તસવીરો આકાંક્ષા પુરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે