બૉલીવુડ ડાન્સર અને મૉડલ નોરા ફતેહીએ તસવીરો શેર કરી છે તાજેતરમાં જ નોરા ફતેહીના બૉસી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે બ્રાઉન લૉન્ગ કૉટ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે વ્હાઇટ સ્કીન ટાઇટ ટૉપમાં નોરાએ શાનદાર પૉઝ આપ્યા હતા બોડીકોન લૂકમાં નોરા ફતેહીએ હૉટ એન્ડ બૉલ્ડ ફિગર બતાવ્યુ છે નોરા ફતેહી તેના ડાન્સ અને કર્વી ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે નોરા ફતેહી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે નોહા ફતેહીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે