તમિલ એક્ટ્રેસ આશના ઝવેરીએ નવી તસવીરો પોસ્ટ કરી છે



આશનાએ વ્હાઇટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે



ફોટોશૂટમાં આશનાએ ક્લિવેજ ફ્લોન્ટ કર્યું હતું



આશનાએ કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા



આશના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



તે તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે



આશનાએ Vallavanukku Pullum Aayudhamથી કરિયરની શરૂઆત કરી હતી



આશના છેલ્લે વર્ષ 2023માં માય3 ફિલ્મમાં જોવા મળી હતી



આશના મોટેભાગે તમિલ ફિલ્મોમાં જ કામ કર્યું છે.



All Photo Credit: Instagram