દિવ્યા અગ્રવાલ જાણીતી ટીવી એક્ટ્રેસ છે.

દિવ્યા અગ્રવાલે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં તે રેડ સાડીમાં જોવા મળી રહી છે

દિવ્યા અગ્રવાલ ટૂંક સમયમાં The 50 માં જોવા મળી રહી છે

આ શો એક ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. જેમાં 50 સ્પર્ધકો ભાગ લેશે.

દિવ્યા અગ્રવાલને બિગ બોસ ઓટીટી શોથી લોકપ્રિયતા મળી હતી

દિવ્યાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

અભિનેત્રી દિવ્યા અગ્રવાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

અભિનેત્રીએ તેના બિઝનેસમેન બોયફ્રેન્ડ અપૂર્વ પડગાંવકર સાથે લગ્ન કર્યા છે.

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com