રિદ્ધિ કુમાર એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે

તે હાલમાં પોતાની ફિલ્મ 'ધ રાજા સાહેબ'ને લઈને ચર્ચામાં છે

તેણે તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે ડીપનેક વ્હાઈટ ગાઉનમાં જોવા મળી રહી છે

આ ફોટોશૂટમાં તેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે.

તે તેલુગુ, મલયાલમ, મરાઠી અને હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે

લવર, રાધે શ્યામ, કેન્ડી, અને હ્યુમન જેવી ફિલ્મો અને શોમાં જોવા મળી છે.

તેણીએ તેલુગુ ફિલ્મ લવર (2018) થી અભિનયની શરૂઆત કરી હતી.

મહારાષ્ટ્રમાં જન્મેલી રિદ્ધિ પાસે ફિલોસોફીમાં સ્નાતકની ડિગ્રી છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram