ઇન્ટરનેટ ગર્લ તરીકે જાણીતી થયેલી સોફિયા અંસારીનો હૉટ અંદાજ જોવા મળ્યો છે 'હૉટ યુટ્યૂબર' સોફિયા અંસારીના સાડી લૂક પર ફેન ફિદા થઇ રહ્યાં છે સોફિયા અંસારીએ લૉન્ગ કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે કેમેરા સામે સોફિયાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને કર્વી ફિગર બતાવ્યું છે સોફિયા અંસારીએ બાહો પરનું ટેટૂ પણ ફ્લૉન્ટ કર્યુ છે બોલ્ડનેસ મામલે સોફિયા બોલિવૂડથી લઈને ટીવી સુધીની અભિનેત્રીઓને ટક્કર આપે છે આ ફોટોઝમાં સોફિયા વ્હાઇટ સાડીમાં બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે આ તસવીરોમાં સોફિયા અંસારી પોતાની કિલર સ્ટાઈલથી ફેન્સના હોશ ઉડાવી રહી છે સોફિયા અંસારી હૉટનેસ અને બૉલ્ડનેસ મામલે હંમેશા ચર્ચામાં રહે છે તમામ તસવીરો સોફિયા અંસારીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે