તેનું નામ રુક્સ છે જેને ઉલ્લુ એપની સીરીઝથી ઘણી ઓળખ મળી.



રુક્સની આગામી શ્રેણી દોરાહા છે જેમાં તે વીણાનું પાત્ર ભજવે છે.



આ વાર્તા એક નવી દુલ્હનની છે જેનો પતિ લગ્નની પહેલી રાત્રે તેને છોડીને જતો રહે છે.



રુક્સ વેબ સિરીઝ ફ્રન્ટ વિન્ડોમાં અનિતાની ભૂમિકા ભજવી રહી છે



આ શ્રેણી એક એવા માણસની વાર્તા કહે છે જેમાં તેની ગર્લફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરે છે.



રૂક્સે બદલા સિરીઝમાં રિયાનું પાત્ર ભજવ્યું છે.



ઇશ્કિયાપા સીરિઝમાં રુક્સ મોહિનીનો મુખ્ય રોલ કરી રહી છે.



ડબલ ધમાકા સિરીઝ એક શહેરી છોકરાની વાર્તા છે જેમાં રૂક્સ ચાચીની બહેનની ભૂમિકા ભજવે છે.