ટીવી અભિનેત્રી અંકિતા દવેએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



એક્ટ્રેસ અંકિતા દવેએ સ્ટાઇલિશ ડ્રેસમાં કાતિલ લૂક બતાવ્યો છે



કેમેરા સામે એકથી એક હટકે પૉઝ આપીને બધાને ચોંકાવ્યા છે



અંકિતા દવે સોશિયલ મીડિયા પર દરરોજ ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી રહી છે



અભિનેત્રી અંકિતા દવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે



પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે ચર્ચામાં છે



અંકિતા દવે થાઈ હાઈ સ્લિટ સાથે બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે



અંકિતા દવે કર્વી ફિગર અને ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરી રહી છે



ફેશન સેન્સ ધરાવતી અંકિતા દવે દરરોજ પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને ચોંકાવતી રહે છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે