સ્ટાર અભિનેત્રી અને હૉટ ગર્લ ગણાતી દિવ્યાંકાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



તાજેતરમાં જ સ્માઇલી ફેસ સાથે દિવ્યાંકા ત્રિપાઠીએ પૉઝ આપ્યા છે



રેડ સૂટમાં, કર્લી હેર, હેવી મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



ટેલિવિઝનની સૌથી સુંદર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ની દરેક સ્ટાઇલ એકદમ પરફેક્ટ હોય છે



એક્ટ્રેસનો આ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે



લૂક સાથે દિવ્યાંકાએ લાઇટ મેકઅપ કર્યો, જ્યારે વાળમાં ફ્રિન્ઝિસ બન હેરસ્ટાઇલ બનાવી હતી



14 ડિસેમ્બર 1984ના રોજ જન્મેલી દિવ્યાંકા ભોપાલની રહેવાસી છે



દિવ્યાંકાએ ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્કર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી



'આકાશવાણી' શો પણ હોસ્ટ કર્યો હતો. બાદમાં, તેને ઘણી સિરિયલોમાં નાના રોલ મળવા લાગ્યા



તમામ તસવીરો દિવ્યાંકા ત્રિપાઠીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે