ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ નવી તસવીરો પોસ્ટ કરી છે



ટીના દત્તાએ બોલ્ડ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.



આ તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



ફોટોશૂટમાં તે ક્લિવેજ ફ્લોન્ટ કરી રહી છે.



ટીવી અભિનેત્રી ટીના દત્તાને 'ઉત્તરન'થી લોકપ્રિયતા હાંસલ કરી હતી



'ઉતરન' પછી ટીના દત્તા પણ 'બિગ બોસ 17'માં જોવા મળી હતી



નોંધનીય છે કે ટીના ‘હમ રહે ના રહે હમ’માં જોવા મળી રહી છે



ટીના દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram