ટીવી અભિનેત્રી પૂજા ગૌરે હાલમાં જ લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



અત્યારે છૂટ્ટીઓના માહોલમાં પૂજા ગૌર વિદેશ પ્રવાસે મજા માણી રહી છે



ટીવી એક્ટ્રેસ પૂજા ગૌરે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યા છે



વીની જાણીતી અભિનેત્રી પૂજા ગૌરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે



પૂજાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે



પૂજા ગૌરે ટીવી પર તેની કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક અભિનેત્રી તરીકે કરી હતી



પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવી છે



આ સીરિયલથી પૂજાના ફેન્સ તેને ઘરે-ઘરે પ્રતિજ્ઞાના નામથી ઓળખવા લાગ્યા હતા



પ્રતિજ્ઞા પછી, પૂજા ગૌર સાવધાન ઈન્ડિયા સહિત ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે



તમામ તસવીરો પૂજા ગૌરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે