ટીવી સ્ટાર સુરભિ જ્યોતિએ વ્હાઇટ શૉર્ટ્સમાં ધમાલ મચાવી છે કેમેરા સામે સુરભિએ વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં બૉલ્ડ અદાઓ ફ્લૉન્ટ કરી છે નવા ફોટોશૂટમાં સુરભિએ સેક્સી શૉર્ટમાં પાતળી કમરને બતાવી છે લૂકને પુરો કરવા ઓપન સિલ્કી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે લૂકને વધુ આકર્ષક બનાવવા સુરભિએ ઓપન લેગ ફ્લૉન્ટ કર્યા છે કેમેરા સામે ક્લીવેજ બતાવીને ફેન્સના દિલ ધડકાવી દીધા છે સુરભી જ્યોતિ દરરોજ તેની ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે સુરભી જ્યોતિ હંમેશા તેના અલગ-અલગ લુકથી ચાહકોને પ્રભાવિત કરે છે આ તસવીરોમાં સુરભીએ સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપીને તાપમાન વધારી રહી છે તમામ તસવીરો સુરભિ જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે