બિગ બાસ બાદ ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે

માલતીના બ્રાઇડલ ફોટોશૂટે ચાહકોને દિવાના બનાવ્યા છે.

માલતીના ફોટાએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી દીધી છે

ચાહકો તેના બ્રાઇડલ લુકની પ્રશંસા કરી રહ્યા છે.

તેણીએ બોલ્ડ બ્રાઉન લિપસ્ટિક અને આંખોમાં બ્રાઉન સ્મોકી ટચ આઈસેડ લગાવ્યો છે

માલતી તેના બ્રાઇડલ લુકમાં એકદમ સુંદર દેખાય છે. તેણે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા શેર કર્યા છે.

Published by: gujarati.abplive.com

માલતીના આ ફોટા પર ચાહકો ખૂબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

Published by: gujarati.abplive.com

તેણીએ બિગ બોસ 19માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો.

ટોચના 6માં સ્થાન મેળવવામાં સફળ રહી. આ શોએ તેણીને દરેક ઘરમાં લોકપ્રિયતા અપાવી હતી

All Photo Credit: Instagram