વેબસીરીઝ એક્ટ્રેસ આભા પોલે નવા લૂકમાં તસવીરો શેર કરી છે



આભા પૉલ... ‘સરિતા ભાભી’ની હૉટનેસ પર આ વખતે ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આભા પૉલે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને તસવીરો ખેંચાવી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો છે



આભા પૉલ... વેબસીરીઝ 'XXX' અને ગંદી બાત'માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે



સેક્સી આઉટફિટ્સ અને બોલ્ડ લુકમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



એક્ટ્રેસનો સિઝલિંગ લૂક જોઈને ફેન્સ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી



આભા પોલની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે



આભા પોલ ચાહકો તેમને લોલિતા ભાભીના નામથી પણ ઓળખે છે



તમામ તસવીરો આભા પૉલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે