અભિનેત્રી મેધા રાણાની 'બોર્ડર 2' માં એન્ટ્રી થઈ ચૂકી છે.



મેધા પહેલા પણ ઘણી વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે



'બોર્ડર 2' માં વરુણ ધવન સાથે મેધા રાણાને કાસ્ટ કરવામાં આવી છે.



આ ફિલ્મ દ્વારા અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે



મેધા રાણાનો જન્મ 1999માં બેંગલુરુમાં થયો હતો પરંતુ તેનો ઉછેર ગુરુગ્રામમાં થયો હતો.



તેણીએ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો. આ પછી તેણીએ ક્રાઇસ્ટ યુનિવર્સિટીમાંથી ફાઇનાન્સ અને માર્કેટિંગમાં BBA ની ડિગ્રી મેળવી હતી.



મેધા રાણાના પિતા આર્મીમાં હતા. આ કારણોસર નિર્માતાઓએ 'બોર્ડર 2'માં અભિનેત્રીને સામેલ કરી છે



મેધા ઘણા OTT પ્રોજેક્ટ્સનો ભાગ રહી છે. તેણીએ બાબિલ ખાન સાથે ફિલ્મ 'ફ્રાઈડે નાઈટ પ્લાન' માં કામ કર્યું હતું.



આ અભિનેત્રી અર્જુન રામપાલની સીરિઝ 'લંડન ફાઇલ્સ' માં પણ જોવા મળી છે.



All Photo Credit: Instagram