મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે



તાજેતરમાં જ 'બબીતાજી'નો બ્લૂ એન્ડ ગ્રીન ડ્રેસમાં જલવો જોવા મળ્યો છે



મુનમુન દત્તા એટલે કે બબીતા જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



મુનમુન દત્તાએ બોલ્ડનેસની હદ વટાવી દીધી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે



ટીવી સીરીયલ તારક મહેતાની અભિનેત્રી મુનમુન દત્તાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે



મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



મુનમુન દત્તાના ફેન્સ આ તસવીરને જોરદાર શેર કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે



તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે



ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાની નવી તસવીરોએ હાલમાં ખુબ જ ધમાલ મચાવી છે



તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે