ટ્રેડિશનલ આઉટફીટમાં એરિકા ફર્નાન્ડિઝે બતાવ્યો જલવો એરિકા ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે એરિકાએ બ્લેક લહેંગામાં રોયલ ફોટોશૂટ કરાવ્યું આ રોયલ લૂકમાં એરિકા સુંદર લાગે છે આ ફોટોમાં એરિકાનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો એરિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે એરિકા અવાર-નવાર ફોટોશૂટ કરાવે છે પિંક ડ્રેસમાં બાર્બી ડોલ લાગે છે એરિકા એરિકાના ફોટો વાયરલ થતા રહે છે જુઓ એરિકાનો સ્ટનિંગ લૂક