સાડીમાં નિધિ શાહનો સિઝલીંગ અવતાર દેખાયો ગ્લેમરના મામલે નિધિ શાહનો નથી કોઈ તોડ બ્લેક સાડીમાં નિધિ ખુબ જ સુંદર લાગી રહી છે નિધિની સ્માઈલ પર ફિદા છે લાખો ફેન્સ નિધિની આ અદા પર ફિદા થયા ફેન્સ અનુપમા સિરિયલમાં નિધિનો ગ્લેમરસ વહૂનો અવતાર દેખાય છે સોશિયલ મીડિયા ક્વિન છે નિધિ શાહ નિધિ શાહના ઈંસ્ટાગ્રામ પર સુંદર તસવીરોનો ખજાનો છે બેકલેસ બ્લાઉઝમાં નિધિ શાહનો હોટ અંદાજ બોલીવુડની હિરોઈનોને પણ ટક્કર આપે છે નિધિ શાહ