ધર્મેન્દ્રની પુત્રી ઇશા દેઓલે લગ્નના 12 વર્ષ બાદ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે.



ઇશા દેઓલ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે.



દંપતી છૂટાછેડા લઈ રહ્યા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.



ઈશા અને ભરતના લગ્ન 2012માં થયા હતા અને તેમને બે પુત્રીઓ છે



પરંતુ હવે બંને પરસ્પર સંમતિથી એકબીજાથી અલગ થઈ રહ્યા છે.



આવી સ્થિતિમાં દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ પ્રેમી યુગલ કેમ અલગ થઈ રહ્યું છે.



આ કપલના બ્રેકઅપનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.



એક Reddit યુઝરે સૌપ્રથમ સોશિયલ મીડિયા પર ઈશા અને ભરતના અલગ થવા અંગે પોસ્ટ કરી હતી



રેડિટ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે ઈશાના લગ્ન તૂટવાનું કારણ ભરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું.



All Photo Credit: Instagram