ઈશા ગુપ્તાએઇન્સ્ટાગ્રામ પર પોતાના હૉટ બ્રાઇડલ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ એકદમ સેક્લી લૂકવાળી લાગી રહી છે. એક્ટ્રેસે વ્હાઇટ કલરનો લેંઘો અને તેની સાથે ડીપનેક બ્લાઉઝ પહેરીને પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કર્યું છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ ઇશા ગુપ્તા લવન્ડર કલરના લેંઘામાં બૉલ્ડ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા હંમેશા પોતાના બૉલ્ડ અને ટૉન્ડ બૉડીના કારણે ચર્ચામાં રહે છે અદાકારા ઇશા ગુપ્તાની ખુબ મોટુ ફેન ફોલોઇંગ છે એક્ટ્રેસના ફેન્સ તેની હોટ તસવીરો જોવા હંમેશા તલપાપડ હોય છે. ઈશા પણ ફેન્સને નિરાશ કરતી નથી. ઇશા દેસી અને વેસ્ટર્ન બન્ને લૂકમાં ફેન્સના દિલ જીતી રહી છે. ઇશા ગુપ્તા તાજેતરમાં એમએક્સપ્લેયરની વેબસીરીઝ આશ્રમ 3માં જોવા મળી હતી.