બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા છેલ્લા 11 વર્ષથી બોલિવૂડમાં એક્ટિવ છે.

ઇશા ગુપ્તા 28 નવેમ્બરે તેનો જન્મદિવસ છે.

ઇશા ગુપ્તાએ વર્ષ 2012માં ફિલ્મ 'જન્નત 2'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તેણે પોતાની પ્રથમ ફિલ્મમાં જ ધૂમ મચાવી હતી.

ઇશા ગુપ્તા તેની ડેબ્યૂ ફિલ્મ 'જન્નત 2'થી સુપરસ્ટાર બની હતી.

ઈશા ગુપ્તાએ 'જન્નત 2'માં ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરી હતી.

વર્ષ 2012માં તેની બીજી ફિલ્મ 'રાઝ 3' રિલીઝ થઈ હતી

ઈશા ગુપ્તાએ અક્ષય કુમાર અને દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે

તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે

ઇશા વેબ સીરિઝ 'આશ્રમ 3'માં જોવા મળી હતી.