બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા ફોટાના કારણે ચર્ચામાં છે

ઇશા ગુપ્તાએ નવા વર્ષનું સ્વાગત પોતાના બોયફ્રેન્ડ સાથે કર્યું હતું

ઇશા ગુપ્તાએ પોતાના બોયફ્રેન્ડ Manuel Campos Guallar સાથે રોમેન્ટિક તસવીર શેર કરી

તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.