ઈશા ગુપ્તા તેના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં છે ઈશા સોશિયલ મીડિયા પર એકથી વધુ ફોટો પોસ્ટ કરે છે ઈશાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 7.8 મિલિયન ફોલોઅર્સ છે 35 વર્ષની ઈશાએ હજુ લગ્ન કર્યા નથી ઈશા સ્પેનિશ બિઝનેસમેન મેન્યુઅલ કોમ્પોસને ડેટ કરી રહી છે ઈશાએ જન્નત 2, રાઝ 3ડી, હમશકલ્સ, રૂસ્તમ, ચક્રવ્યુહ, ટોટલ ધમાલ, બાદશાહોમાં કામ કર્યું છે. ઈશાએ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો એશાએ 2012માં ફિલ્મ જન્નત 2થી ડેબ્યૂ કર્યું હતું. ઈશા હાલમાં જ વેબસીરીઝ નકાબમાં જોવા મળી હતી.