ફિટનેસ માટે જિમમાં કલાકો વિતાવે છે


પૂજા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર એકટ્રેસ છે.


એક્ટ્રેસે ફિલ્મ ‘મોહનજોદડો’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.


પૂજા 2010માં મિસ યુનિવર્સ ઇન્ડિયાની સેકેન્ડ રનરઅપ રહી ચૂકી છે.


પૂજા હંમેશા તેના પરફેક્ટ ફિગર અને ખૂબસૂરતીના કારણે રહે છે ચર્ચામાં


ખુદને ફિટ રાખવા માટે પૂજા હેગડે ખૂબ જ મહેનત કરે છે.


પૂજા હેગડે ફિટનેસ અને ખૂબસૂરતીને લઇને રહે છે સતર્ક


પૂજા હેગડે ફિટનેસ અને ખૂબસૂરતીને લઇને રહે છે સતર્ક


પૂજા હેગડે જિમની સાથે નિયમિત યોગ પણ કરે છે.


પૂજા હેગડે ખૂબ જ સિમ્પલ ડાયટ લે છે.


પૂજા હેગડે ડાયટમાં ભરપૂર પ્રમાણમાં ફ્રૂટને સામેલ કરે છે.


પૂજા હેગડે સોશિયલ મીડિયા પર રહે છે ખૂબ જ એક્ટિવ