વેબ સિરીઝ 'આશ્રમ'માં જોવા મળેલી અભિનેત્રી ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

ઇશા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર તેની નવી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં ઇશા ગુપ્તા ઓફ-વ્હાઈટ લહેંગામાં જોવા મળી રહી છે.

ઈશા ગુપ્તા આ ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

ઇશા ગુપ્તાની આ તસવીરો લોકો પસંદ કરી રહ્યા છે

આ તસવીરમાં ઇશા ગુપ્તા એથનિક લૂકમાં જોવા મળી હતી.

ઇશાનો આ નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઇશા ગુપ્તાની આ તસવીર ચાહકો જોરદાર રીતે શેર કરી રહ્યા છે.

આ તસવીરમાં ઇશા ગુપ્તાએ નેકલેસ પહેર્યો છે.

   All Photo Credit: Instagram