બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તા બોલ્ડનેસ માટે જાણીતી છે

એક્ટ્રેસ હંમેશા બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે

તાજેતરમાં ઇશાએ બોડીકોન ડ્રેસમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કર્યા છે.

આ તસવીરોમાં અભિનેત્રીનો કિલર લુક જોવા મળી રહ્યો છે.



ઈશા ગુપ્તા બોલ્ડ ફિગરના કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે.

ઈશા ગુપ્તાએ બ્લેક કલરના ઓફ શોલ્ડર બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

અભિનેત્રી આ આઉટફિટમાં અદભૂત લાગી રહી છે.

આ દિવસોમાં ઇશા ગુપ્તા સ્પેનમાં વેકેશન માણી રહી છે.

સ્પેનથી અભિનેત્રીએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

All Photo Credit: Instagram