બ્લેક બિકીની પહેરીને ઈશા ગુપ્તાએ ઈન્ટરનેટ પર લગાવી આગ



બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા સારી રીતે જાણે છે કે તેના સેક્સી લુકથી ચાહકોને કેવી રીતે પોતાની તરફ આકર્ષિત કરવા.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેની બોલ્ડનેસ જોઈને લોકોના હોશ ઉડી જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

અભિનેત્રી એશા ગુપ્તાએ ચાહકો માટે ખૂબ જ સેક્સી તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં ઈશા ગુપ્તાએ સિઝલિંગ બિકીની પહેરી છે.