ઈશાન્યાનો ગ્લેમરસ બોડીકોન લૂક વાયરલ



અભિનેત્રીએ ઈન્સ્ટા પર શેર કરી શાનદાર તસવીરો



એક્ટ્રેસનો બોલ્ડ બોડીકોન લૂક થયો વાયરલ



અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી



ઈશાન્યા મહેશ્વરી સાઉથ એક્ટ્રેસ છે



સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસનું મોટુ નામ



બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપ્યા હતા



ચાહકો તેના આ સ્ટનિંગ લૂકને પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો ઈશાન્યા ઈન્સ્ટાગ્રામ)