આજના સમયમાં ડગલે ને પગલે નોકરીની ચિંતા સતાવતી હોય છે આ ફોર્મુલાને અપનાવવાથી નોકરી જતી રહી હોય તો પણ ટેન્શન નહીં રહે 67:33 ફોર્મુલાને એપ્લાય કરો. જેમાં તમારી કમાણીનો રેશિયો 67:33માં હશે 33 ટકા હિસ્સાની બચત કરીને પરિવાર માટે ઈમરજન્સી ફંડ તૈયાર કરો ઓછામાં ઓછા 1 વર્ષ માટે ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ 50 હજાર રૂપિયાના પગારમાં 16,500 રૂપિયાની બચત કરવી પડશે નોકરી દરમિયાન બોનસ પણ આવે છે, જેને પણ ઈમરજન્સી ફંડમાં ઉપયોગ કરી શકો છો નોકરીની શરૂઆતના સમયમાં ઈમરજન્સી ફંડ બનાવવા પર વધારે ફોક્સ કરવું જોઈએ ઈમરજન્સી ફંડને બાદમાં સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરી શકાય છે 50 ટકા હિસ્સાને લિક્વિડ ફંડ્સમાં રોકાણ કરીને વધારે રિટર્નનો ફાયદો પણ ઉઠાવી શકાય છે