નિયા શર્મા નાના પડદાની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આવી સ્થિતિમાં, ચાહકો તેની કુલ સંપત્તિ અને આવક વિશે જાણવા ઉત્સુક છે.

નિયા શર્મા પાસે આલીશાન ઘરથી લઈને લક્ઝરી કાર સુધી બધું જ છે

નિયા ટીવી શો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને મ્યુઝિક વિડિયોઝથી લાખોની કમાણી કરે છે

નિયાની માસિક આવક લગભગ 30 લાખ હોવાનું કહેવાય છે.

નિયા પ્રતિ એપિસોડ કોઈપણ શો માટે 80 હજાર ચાર્જ કરે છે

નિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 60 લાખ રૂપિયા લે છે

રિપોર્ટ અનુસાર નિયાની નેટવર્થ 59 કરોડ છે.

2021માં નિયાની નેટવર્થ $8 મિલિયન યુએસ આંકવામાં આવી હતી

નિયા પાસે Audi Q7, Volvo XC90, Audi A4 જેવી કાર છે

ઈન્સ્ટાગ્રામ પર નિયાના 7.7 મિલિયન ફોલોઅર્સ છે