અભિનેત્રી આરાધના શર્મા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી હતી.

આ શો પછી તે લાઈમલાઈટમાં આવી હતી.

જોકે, એક વખત અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો પણ સામનો કરી ચૂકી છે.

આરાધનાએ કહ્યું કે આ ઘટનાએ તેના પર ઘણી અસર કરી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં આરાધનાએ કહ્યું હતું કે તે આ ઘટના ક્યારેય ભૂલી શકતી નથી

‘ તે સમયે હું પુણેમાં ભણતી હતી. આ મારા હોમ ટાઉન રાંચીમાં થયું હતું’

‘તેણે મને રોલ માટે રાંચી બોલાવી હતી’

'અમે એક રૂમમાં સ્ક્રિપ્ટ રીડિંગ કરી રહ્યા હતા અને તેણે મને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો.

મને એટલું યાદ છે કે મેં તેને ધક્કો માર્યો, દરવાજો ખોલ્યો અને ભાગી ગઇ હતી

All Photo Credit: Instagram