કાળઝાળ ગરમીની વચ્ચે આંખોની આ રીતે જાળવો હેલ્થ ગોગલ્સના ઉપયોગથી આંખોનું કરો રક્ષણ યૂવી કિરણોથી આંખને ક્ષતિ પહોંચે છે. યૂવી કારણે મોતિયાબિંદની સમસ્યા થઇ શકે છે. આંખા રક્ષણ માટે પુરતું પાણી પીવો આંખોને સ્વસ્થ રાખવા માટે હેલ્થી આહાર લો આંખોમાં લાલાશ થઇ જાય તો ડ્રોપ્સ નાંખો ગરમીમાં આંખની સુરક્ષા માટે માટલાના પાણીના પોતા મૂકો ગરમીમાં આપ કાકડીનો આઇ પેક પણ લગાવી શકો છો