દરેક નવા લૂકમાં રૂબીનાના ફોટોઝ વાયરલ થાય છે હાલમાં જ રૂબીનાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં અભિનેત્રીનો નો-મેકઅપ લુક જોવા મળ્યો હતો વીડિયોમાં અભિનેત્રી બિકીની પહેરેલી જોવા મળી હતી રૂબીના દરેક ડ્રેસને ટ્વિસ્ટ આપે છે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે રૂબીનાનો ફોટો જોતાની સાથે જ વાયરલ થઈ જાય છે અભિનેત્રીઓ ઘણીવાર અલગ-અલગ લુકમાં જોવા મળે છે રૂબીના ટ્રેડિશનલ લુકમાં પોતાનો અલગ જ ટ્વિસ્ટ આપે છે