ચહેરા પરના તલ બતાવે છે જીવનના કેટલાક રાજ



બંને નેણની વચ્ચેના તલ વ્યક્તિ ધરાવતી વ્યક્તિ બુધ્ધિશાળી હોય છે



જમણી આંખના ખૂણામાં તલ હોય તો તે વ્યક્તિ ભાવુક હોય છે



જમણી આંખની નીચે તલ હોય તે વ્યક્તિ કામુક હોય છે.



ડાબી આંખની નીચે તલ હોય તેનો રહસ્યમય સ્વભાવ હોય છે



પાંપણ પર તલ હોય તેવી વ્યક્તિ તીવ્ર બુધ્ધીશક્તિ ધરાવે છે



નાક પર તલ હોય તો તે જીવનમાં ખૂબ જ યાત્રા કરે છે



હાથમાં તલ હોય તો જીવન સંઘર્ષમય પસાર થાય છે



હોઠની આસપાસ તલ હોય તેવી વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે.



વ્યક્તિના ગાલ પર તલ સફળ સુખી જીવનના આપે છે સંકેત