યૂક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો 36મો દિવસ છે

યૂક્રેન સેનાએ ડોનબાસમાંથી એક એવી મહિલાને ઝડપી છે

આ મહિલા રશિયન સેનાની સૌથી ખૂંખાર સ્નાઇપર છે

રશિયન સેનાની સૌથી ખૂંખાર સ્નાઇપરનુ નામ ઇરીના સ્ટારિકોવા છે

ઇરીના સ્ટારિકોવા અત્યાર સુધી 40થી વધુ યૂક્રેનીઓને મોતને ઘાટ ઉતારી ચૂકી છે

ઇરીના સ્ટારિકોવા વર્ષ 2014 થી યૂક્રેન વિરુદ્ધ લડી રહી છે

ઇરીના સ્ટારિકોવા મૂળ રીતે સાર્બિયાની રહેવાસી છે