બોલિવૂડ એક્ટ્રેસ રાશિ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે. તેના આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ રહી છે રાશિ ખન્નાએ એક ઈવેન્ટ દરમિયાન બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યું છે રાશિ ખન્ના આ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગે છે રાશિએ બ્રાલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. રાશિ ખન્ના વેબ સીરિઝ ફર્ઝીમાં શાહિદ કપૂર સાથે જોવા મળી હતી. સાઉથની જાણીતી એક્ટ્રેસ ગણાતી રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે રાશિ ખન્નાએ પરફેક્ટ બોડી મેળવવા એક વર્ષ મહેનત કરી હતી All Photo Credit: Instagram