હુમા કુરેશીનો લેટેસ્ટ કેજ્યુઅલ લૂક સ્ટાઇલિશ ફેશન સેન્સના કારણે રહે છે ચર્ચામાં સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો કરતી રહે છે અપલોડ લેટેસ્ટ ફોટોમાં ઓડ કલર મેચિંગ સાથે જોવા મળી હાઇ બન અને પર્પલ લૂકમાં હુમાનો અનોખો અંદાજ હુમાએ કેજ્યુઅલ લૂક ફરી એકવાર ફેન્સ સાથે કર્યો શેર ફેન્સે કેજ્યુઅલ લૂકની કરી મનભરીને પ્રશંસા હુમા સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ લેટેસ્ટ ફોટોશૂટ કરતી રહે છે અપલોડ હુમાએ ફિલ્મો પહેલા નાટકમાં કર્યો હતો અભિનય