અભિનેત્રીઓમાં કફ્તાન ડ્રેસનો નવો ટ્રેન્ડ

બ્લેક કલરના ડ્રેસમાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે

પાકિસ્તાની અભિનેત્રી હીરા માનીને પણ ક્ફ્તાન ડ્રેસ ખ્હુબ પસંદ છે

નેહા ધુપિય પણ પોતાના આ ડ્રેસ અને હિલ્સ સાથે ખુબ જ સ્ટાઇલીસ્ટ લાગી રહી છે

દિયા મિર્ઝા પણ પોતાના વેકેશન દરમિયાન આ ડ્રેસ પહેરી ચુકી છે

બોલીવુડની સ્ટાઇલ આઇકોન સોનમ કપૂરને પણ આ ડ્રેસની સ્ટાઇલ પસંદ છે