વૃદ્ધાવસ્થામાં આ પોષકતત્વોને ડાયટમાં અચૂક કરો સામેલ ઘરના વડીલોને ફિટ રાખવા માટે ડાયટ પર ધ્યાન આપો વૃદ્ધાવસ્થામાં તેમને ફિટ રાખવા માટે હેલ્ધી ફૂડ આપો સિઝનલ ફળો અને લીલા શાકભાજીનું કરાવો સેવન તેમની ડાયટમાં સાબૂત અનાજને અચૂક સામેલ કરો પ્રોટીનયુક્ત ફૂડનું સેવન વધુ માત્રામાં કરાવો વડીલોને ઓછા ફેટવાળા ડેરી ઉત્પાદકો આપો પાચન દુરસ્ત રાખવા માટે ફાઇબર યુક્ત ફૂડ આપો નિયમિત રીતે તેને તરલ પદાર્થનું સેવન કરવો કોકોનટ વોટર જેવા તરલ પદાર્થ અચૂક આપો શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પુરતુ પાણી આપો