ગરમીની સિઝનમાં આ સાડી આપશે Cool Look બોલિવૂડ એક્ટ્રેસની આ છે સમર સ્ટાઇલ સાડી આ સમર સાડી પ્રિન્ટ ગરમીમાં આપશે કૂલ લૂક ગરમીમાં વ્હાઇટ, ઓરેન્જ કલર બેસ્ટ ઓપ્શન છે ગંગુબાઇના પ્રમોશનમાં આલિયાએ પહેરી હતી સફેદ સાડી આલિયા ભટ્ટ આ સ્ટાઇલ આપ પણ અપનાવી શકો છો ગરમીમાં શિફોન, જોર્જટ અને સુપર નેટ સાડી કૂલ લૂક આપે છે સાડી સાથે ક્રેપ બ્લાઉઝ વિથ બેલ્ટ ખૂબસૂરત અને યુનિક લૂક આપશે ઓર્ગેંજા ફેબ્રિકની સાડી સાથે ટ્યૂબ સ્ટાઇલ બ્લાઉઝ બેસ્ટ લૂક આપશે