હરિયાણવી ક્વીન સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હવે સપના તેની વજન ઘટાડવાની જર્ની માટે લાઈમલાઈટમાં છે. ગર્ભાવસ્થા દરમિયાન સપના ચૌધરીનું વજન ઘણું વધી ગયું હતું. સપના ચૌધરીએ એક વર્ષમાં 20 થી 25 કિલો વજન ઘટાડ્યું છે. સપનાએ વજન ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કર્યું હતું સપનાએ વજન ઘટાડવા માટે ડાન્સનો પણ સહારો લીધો હતો. સપનાના દિવસની શરૂઆત યોગથી થાય છે સપના તેના દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરે છે હરિયાણવી ક્વીનનું વજન લગભગ 80 કિલો વધી ગયું હતું. સપનાએ ખૂબ જ કડક ડાયટ ફોલો કરવાની સાથે વજન ઘટાડવા માટે ઘણી કસરત પણ કરી હતી.