આશ્રમની બબીતા એટલે ત્રિધા ચૌધરીનો બીચ લુક્સ શાનદાર છે ત્રિધા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર વેકેશનના ફોટા શેર કરતી રહે છે જો તમે બીચ હોલીડેનું પ્લાનિંગ કરતા હો તો એક્ટ્રેસ ત્રિધા ચૌધરીના લુક્સ ટ્રાય કરી શકો છે ત્રિધા ચૌધરીએ ઓરેંજ સ્ટૈપી સ્વિમવિયર પહેર્યા છે, તેની સાથે પર્લ નેકલેસ પણ કેરી કર્યુ છે ત્રિધાની પ્રિંટેડ હોલ્ટર નેક ડ્રેસ બીચ વેકેશન માટે પરફેક્ટ છે દરેક બિકિની તસવીરમાં તે કહેર મચાવે છે સોશિયલ મીડિયા પર આશ્રમની બબીતાના લાખો ફેંસ છે. ત્રિધા તેના ફેંસ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ