દંગલ ગર્લ ફાતિમા સના શેખે ડાર્ક બ્રાઉન લૉન્ગ શરારા ડ્રેસમાં આપ્યા પૉઝ



દિવાળી પહેલા ફાતિમા સના શેખે કેરી કર્યો દેસી લૂક



કેમેરાની સામે ફાતિમા સના શેખે એકથી એક સ્પેશ્યલ શૉટ આપ્યા



લૂકને પુરો કરવા ફાતિમા સના શેખે કાનમાં હેવી ઝૂમકાં, બન અને હાઇ હીલ્સ પહેરી હતી



31 વર્ષીય ફાતિમા સના શેખ બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાનના પ્રેમમાં પડી હતી



ફાતિમા અને આમિરના રિલેશનશીપની વાતો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી



ફાતિમા વર્ષ 2015માં આવેલી આમિર ખાનની દંગલ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ હતી



ફાતિમા અપકમિંગ ફિલ્મ મેટ્રૉ ઇન દિનો અને સેમ બહાદુરમાં જોવા મળશે



ફાતિમા સના શેખ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ હીરોઇન છે



તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે