બૉલીવુડની દંગલ ગર્લ તરીકે જાણીતી થયેલી એક્ટ્રેસ ફાતિમાની નવી તસવીરો વાયરલ સાડી પહેરીને બાર્બી લૂકમાં છવાઇ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખે લાલ સાડીમાં કેમેરા સામે શાનદાર અદાઓ બતાવી છે સ્લીવલેસ બ્લાઉઝ સાથે કાનમાં ઝૂમકા અને હાઇ હીલ્સ પર ફેન્સનું ધ્યાન ચોટ્યુ લૂકને પુરો કરવા ફાતિમાએ મિનિમલ મેકઅપ, હાથમાં પર્સ અને પૉનીટેલ કેરી કરી હતી 31 વર્ષીય એક્ટ્રેસ 2016માં આવેલી દંગલ ફિલ્મથી લાઇમલાઇટમાં આવી હતી દંગલ ફિલ્મ બાદ ફાતિમાની આમિર ખાન સાથે અફેરની ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ ફાતિમા હંમેશા સોશ્યલ મીડિયા પર પોતાની સાડી લૂક વાળી તસવીરો શેર કરતી રહે છે ફાતિમા સના શેખ સોશ્યલ મીડિયા ક્વિન છે, તમામ અપડેટ્સ ફેન્સને આપે છે ફાતિમાની તમામ તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે