કેટરીના આ ગ્રીન વેજિટેબલ ખાઇ રહે છે ફિટ એન્ડ ફાઇન

કેટરિના અભિનયની સાથે લૂકના કારણે રહે છે ચર્ચામાં

કેટરિના તેના ડાયટ પર આપે છે પ્રોપર ધ્યાન

ઇન્સ્ટા પર તેમણે ફેવરિટ સબ્જી વિશે કરી વાત

આ ત્રણ સબ્જી ખાઈને તે ફિટ એન્ડ ફાઇન રહે છે

કેટરીના તુરિયાનું કરે છે સેવન

તુરિયા ફાઇબરનો ખજાનો છે

તુરિયાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે

તુરિયાનું સેવન વજન નથી વધારતું

કોબીજનું સેવન પણ કેટરીના કરે છે

કોબીજ મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે



બ્રોકલી પણ કેટની ફેવરિટ સબ્જી છે

બ્રોકલીમાં અનેક એન્ટીઓક્સિડન્ટસ છે.

બ્રોકલીમાં કેલેરી ખૂબ ઓછી હોય છે

બ્રોકલીમાં સ્કિન માટે પણ વરદાન છે