'દંગલ' ગર્લ ફાતિમાએ દિવાળી ટાણે જ ફેન્સના દિલ ધડકાવી દીધા છે 'દંગલ' ગર્લ ફાતિમાનો લીલી સાડીમાં હૉટેસ્ટ અવતાર વાયરલ થઇ રહ્યો છે તાજેતરમાં જ એક્ટ્રેસે ડાર્ક ગ્રીન સાડીમાં પોતાની પાતળી કમરને ફ્લૉન્ટ કરી છે લૂકને પુરો કરવા એક્ટ્રે્સે સિલ્કી ઓપન હેર, સ્લીવલેસ બ્લાઉઝ અને હાઇ હીલ્સ કેરી કરી છે ફિલ્મ 'દંગલ'થી બૉલીવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખ પર લાખે ફેન્સ ફિદા છે અભિનયની સાથે સાથે ફાતિમા પોતાના લુક્સને કારણે પણ ચર્ચામાં રહે છે હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેના હૉટ સાડી લુકની કેટલીક તસવીરો શેર કરી છે તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ફાતિમા અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરતી જોવા મળે છે અભિનેત્રીનો આ હોટ અને બોલ્ડ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી