ફાતિમ સના શેખે 11 જાન્યુઆરી તેનો જન્મદિવસ ઉજવ્યો

ફાતિમ સના શેખે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે

ફાતિમ સના શેખને બાળપણમાં એક ખરાબ અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો

અભિનેત્રી સાથે માત્ર 3 વર્ષની નાની ઉંમરે શોષણ થયું હતું

ફાતિમા સના શેખને કરિયરની શરૂઆતમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

કાસ્ટિંગ કાઉચના કારણે ઘણી વખત અભિનેત્રીને નોકરી ગુમાવવી પડી હતી.

ફાતિમા સના શેખને પણ ઘણી વખત અસ્વીકારનો સામનો કરવો પડ્યો છે.

ફાતિમ સના શેખને દંગલ ફિલ્મથી અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી.

ફાતિમા સના શેખ દંગલમાં આમિર ખાનની દીકરી ગીતા ફોગટના રોલમાં જોવા મળી હતી.

ફાતિમા સના શેખે દંગલ સિવાય ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.